Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં ભારે હિમવર્ષા અને વાવાઝોડાથી 11ના મોત 

Live TV

X
 • નેશનલ વેધર સર્વિસે શનિવારે અરકંસાસ, ટેનેસી, મિસિસિપી, મિસૌરી, ઇલિનોઇસ અને ઇન્ડિયાના પ્રાંતમાં ભારે વરસાદ બાદ પૂરની ચેતવણી જાહેર કરી છે

  અમેરિકાના દક્ષિણના રાજ્યોમાં ભારે હિમવર્ષા, વાવાઝોડા અને વરસાદના લીધે પૂર આવવાથી 11 લોકોનું મોત થયું હતું. ન્યૂઝ એજન્સી પ્રમાણે વાવાઝોડાની સૌથી વધારે અસર ટેક્સાસ, ઓકાહોમા, શિકાગો અને ડલાસ રાજ્યમાં છે. અહીં ભારે વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ બની ગઇ છે. શિકાગો ડિપાર્ટમેન્ટ ઓફ એવિએશન પ્રમાણે શિકાગોના બે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 1200થી વધુ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. બીજી તરફ ઓકાહોમા અને અરકંસાસમાં પૂરના લીધે ઘણા હાઇવે બંધ કરવામાં આવ્યા છે.

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 30-01-2020 Max Temp : °C Min Temp : °C
  • 31-01-2020 Max Temp : °C Min Temp : °C
  • 01-02-2020 Max Temp : °C Min Temp : °C
  • 02-02-2020 Max Temp : °C Min Temp : °C
  • 03-02-2020 Max Temp : °C Min Temp : °C
  • 04-02-2020 Max Temp : °C Min Temp : °C
apply