Skip to main content
Settings Settings for Dark

આપણે બદલો લેવાની નીતિથી દૂર રહેવું પડશે-ડોનાલ્ડ ટ્રમ્પ

Live TV

X
  • કેપિટલ હિલ્સમાં સ્ટેટ ઓફ યૂનિયનને સંબોધન કરતા ટ્ર્મ્પ

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કેપિટલ હિલ્સમાં સ્ટેટ ઓફ યૂનિયનને સંબોધન કર્યું હતું.તેમણે પોતાના સંબોધનમાં જણાવ્ચુ હતું કે, હવે સમય આવી ગયો છે કે આપણે બદલો લેવાની નીતિથી દૂર રહેવું પડશે.તેના બદલે સહયોગ,સહકાર અને સુમેળનું અનુસરણ કરવું પડશે.ટ્રંપે ઉમેર્યું કે, હવે અમેરિકાએ દુનિયાને એ કહેવાનો સમય આવી ગયો છે કે અમેરિકા પોતાના દેશમાં ગેરકાયદે પ્રેવેશતા વિદેશી નાગરિકો સામે કડક હાથે કાર્યવાહી કરવા કટીબદ્ધ છે. એટલું જ નહીં ડ્રગ માફિયાઓ અને માનવતસ્કરીના દૂષણને સમાપ્ત કરવા પણ પ્રતિબદ્ધ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply