Skip to main content
Settings Settings for Dark

ઈરાનમાં હાજર અમેરિકી સૈનિકોને પરત બોલાવશે રાષ્ટ્રપતિ ટ્રમ્પ

Live TV

X
  • અમેરિકી સેનેટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન વિરુદ્ધ યુદ્ધ કરવાની શક્તિને મર્યાદિત કરવા માટેના બિલને પસાર કર્યું છે..આ પ્રસ્તાવને 45ની સરખામણીએ 55થી મંજૂરી મળી..ઈરાનમાં હાજર અમેરિકી સૈનિકોને ટ્રમ્પ પરત બોલાવશે

    અમેરિકી સંસદના ઉપલા ગૃહ એટલે કે સેનેટમાં ગુરુવારે રાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર હુમલો રોકવા માટેના પ્રસ્તાવ પર મતદાન થયું..જેને 8 રિપબ્લિકન સભ્યોની મદદથી 45ની સરખામણીમાં 55 મતો સાથે પસાર કરવામાં આવ્યો...આ પ્રસ્તાવમાં ઈરાન વિરુદ્ધ ભવિષ્યમાં કોઈ પણ કાર્યવાહી માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંસદથી અધિકાર પ્રાપ્ત કરવાની વાત કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારના તાત્કાલિક ખતરાથી સુરક્ષાના મુદ્દા પર આ જોગવાઈ લાગૂ નહીં કરવામાં આવે..આ પ્રકારનો એક પ્રસ્તાવ ડેમોક્રેટના બહુમતવાળી પ્રતિનિધિ સભામાં લાવવામાં આવ્યો, પરંતુ આ પ્રસ્તાવ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પની તરફથી વીટોનો ઉપયોગ કરવામાં આવશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply