Skip to main content
Settings Settings for Dark

કોવિડ-19: ચીનમાં મૃત્યુઆંક 1,487ને પાર; કુલ 63,767 કેસની સત્તાવાર પુષ્ટિ

Live TV

X
  • ચીન પહોંચેલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમે આ મહામારીને પહોંચી વળવા માટે ચીની સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે મળીને કામ શરૂ કર્યું

    ચીનમાં કોવિડ-19ના 63,767 કેસ નોંધાયા છે, જેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે..જ્યારે 505 કેસ અન્ય 24 દેશોમાં નોંધાયા છે...કોરોના વાયરસના કારણે ચીનમાં મૃત્યુઆંક વધીને 1487 પર પહોંચ્યો છે, તો વિદેશમાં બેનાં મોત થયા છે...જાપાન અને ફિલિપાઇન્સમાં એક-એક નાગરિકના મૃત્યુ થયા છે...માત્ર ગુરુવારે એટલે કે એક દિવસમાં મધ્ય ચીનના હુબેઈ પ્રાંતમાં કોરોના વાયરસના સંક્રમણના 4,823 કેસની પુષ્ટિ થઈ થઈ છે...જેમાં 3,095 કેસ તબીબી રીતે કન્ફર્મ થયેલા છે...આ સાથે જ પ્રાંતમાં કોરોના વાયરસના સંક્રમણનો કુલ આંકડો 51,986 પર પહોંચ્યો છે..કોવિડ-19ના કારણે ગુરુવારે એક દિવસમાં હુબેઈમાં વધુ 116 લોકોના મોત થયા..અને હુબેઈ પ્રાંતમાં કુલ મૃત્યુઆંક 1426 પર પહોંચ્યો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply