Skip to main content
Settings Settings for Dark

ચીનના હુબેઈમાં કોરોના વાયરસથી એક જ દિવસમાં 242ના મોત

Live TV

X
  • ચીનના હુબેઈ રાજ્યમાં કોરોના વાયરસથી એક જ દિવસમાં 242 લોકોના મોત થયા છે. વાયરસગ્રસ્ત લોકોનો આંકડો 59,000 સુધી પહોંચી ગયો છે. 

    સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે, એવામાં દેશમાં પણ કોરોના વાયરસ સામે લડવા માટે બનાવવામાં આવેલ ગ્રુપ ઑફ મિનિસ્ટરે ગુરુવારે સમીક્ષા બેઠક કરી હતી. વાયરસના જોખમને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. 

    હુબેઈ રાજ્યમાં આ ઘાતક વાયરસથી એક જ દિવસમાં રેકોર્ડ 242 લોકોના મોત થયા છે અને તેની સાથે 15,000 નવા કેસની પૃષ્ટિ પણ થઈ છે. ચીનમાં કોરોના વાયરસથી મરનાર લોકોની સંખ્યા 1400ને પાર પહોચી ગઈ છે. 

    વુહાનથી આવેલા 645 ભારતીયોને આઈટીબીપી શિબિરમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તમામ ભારતીયોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ લોકોના સતત સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને રોજ તેમના પર વૉચ રાખવામાં આવી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply