Skip to main content
Settings Settings for Dark

ચીનમાં સરકાર દ્વારા લેવાયેલા કોવિડ વિરુદ્ધ કડક પગલાં સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યો 

Live TV

X
  • ચીનમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. સખ્ત કોરોના પ્રતિબંધ વચ્ચે ચોથા દિવસે નવો રેકોર્ડ બન્યો છે. જેમાં રવિવારે અંદાજિત 40 હાજાર કોરોના કેસ સામે આવ્યા છે. ચીન સરકારની ઝીરો કોરોના પોલિસીને કારણે દેશના કેટલાય શહેરોમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો કોરોના પ્રતિબંધ ઓછું કરવા માંગ કરી રહ્યા છે. નાગરિકોએ બિજિંગ અને શાંઘાઈ જેવા મોટા શહેરોમાં  દેખાવો શરૂ કરી દીધા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply