Skip to main content
Settings Settings for Dark

ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ તપાસ મુદ્દે સહયોગ આપવાનો વ્હાઇટ હાઉસનો ઈન્કાર

Live TV

X
  • વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે મહાભિયોગની આ કાર્યવાહી ગેરબંધારણીય છે

    વ્હાઇટ હાઉસે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ તપાસ મુદ્દે સહયોગ આપવાનો ઇનકાર કરી દીધો છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે મહાભિયોગની આ કાર્યવાહી ગેરબંધારણીય છે. ડેમોક્રેટ નેતાઓ વિશે લખાયેલા આઠ પાનાના પત્રમાં વ્હાઇટ હાઉસે પ્રતિનિધિ ગૃહ દ્વારા થયેલી સમગ્ર કાર્યવાહીને ફગાવી છે.

    પત્ર પર વ્હાઇટ હાઉસના અધિકારીના હસ્તાક્ષર છે. પ્રતિનિધિ ગૃહ ટ્રમ્પની વિરુદ્વ વર્ષ 2020માં યોજાનારી ચૂંટણીમાં પોતાના હરીફ ઉમેદવાર જો બિડેન સામેની ભ્રષ્ટાચાર અંગેની તપાસમાં પોતાના કાર્યાલયનો દૂરઉપયોગ કર્યાના આક્ષેપ છે. આ મુદ્દે નીચલા ગૃહમાં કોઇ ચર્ચા ન થઇ હોવાને મુદ્દે વ્હાઇટ હાઉસે વાંધો લીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply