Skip to main content
Settings Settings for Dark

ડોનાલ્ડ ટ્રમ્પ થેંકસ ગિવિંગ ડે ઉપર સૈનિકો સાથે રજાઓ માણવા અફધાનિસ્તાન પહોચ્યા

Live TV

X
  • અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ થેંકસ ગિવિંગ ડે ઉપર અમેરીકી સૈનિકો સાથે રજાઓ માણવા કોઇપણ જાહેરાત વગર ગઇકાલે અફધાનિસ્તાન પહોચ્યા છે. તેમણે કાબુલ બહાર બડગામ એરવેઝ ઉપર તૈનાત અમેરીકી સૈનિકો સાથે વાતચીત કરી હતી.

    અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ થેંકસ ગિવિંગ ડે ઉપર અમેરીકી સૈનિકો સાથે રજાઓ માણવા કોઇપણ જાહેરાત વગર ગઇકાલે અફધાનિસ્તાન પહોચ્યા છે. તેમણે કાબુલ બહાર બડગામ એરવેઝ ઉપર તૈનાત અમેરીકી સૈનિકો સાથે વાતચીત કરી હતી. આ સાથે અફધાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફગની સાથે બેઠક બાદ ટ્રમ્પે કહયું કે તેમણે તાલીબાન સાથે ફરી વાતચીત શરૂ કરી છે. પોતાના પ્રવાસ દરમિયાન અમેરીકી રાષ્ટ્રપતિએ અફધાનિસ્તાન માં સૈનિકોની સંખ્યા 13 હજાર થી ધટાડીને 8600 કરવાની ઇચ્છા વ્યકત કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply