Skip to main content
Settings Settings for Dark

તાઇવાનની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ સાઈ ઇંગ વેનનો વિજય

Live TV

X
  • તાઇવાનમાં શનિવારે રાષ્ટ્રપતિ સાંઇ ઇંગ વેનને વિજયી જાહેર કરવામાં આવ્યા છે. તેમણે હરીફ ઉમેદવાર કરતા 58 ટકાથી વધુ મતોની લીડ લીધી હતી

    તાઇવાનની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાલના રાષ્ટ્રપતિ સાઈ ઇંગ વેનનો વિજય થયો. શનિવારે સવારથી હજારો લોકોએ મતદાન મથકોની બહાર નવા રાષ્ટ્રપતિ અને સંસદસભ્યોની પસંદગી માટે ઉત્સાહ સાથે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. તેમના અભિયાન દરમિયાન, સાંઇએ પોતાને લોકશાહીના સમર્થક તરીકે રજૂ કર્યા હતા.  આ ઉપરાંત, ચાઇના સાથે તાઇવાનનો સંબંધ ચૂંટણીનો મુખ્ય મુદ્દો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply