Skip to main content
Settings Settings for Dark

તાલિબાને અફઘાનિસ્તાનમાં એક નવા બંધારણની માગણી કરી

Live TV

X
  • અફઘાન સરકારનું બંધારણ માન્ય નથી-તાલીબાન

    તાલિબાને અફઘાનિસ્તાનમાં એક નવા બંધારણની માગ કરી છે. અને યુદ્ધગ્રસ્ત આ દેશના શાસનમાં સમાવેશી ઈસ્લામી વ્યવસ્થાનું વચન આપ્યું છે.વરિષ્ઠ અફઘાન નેતાઓની રશિયમાં યોજાયેલી એક બેઠકમાં આ વાત મુકવામાં આવી હતી.બેઠકમાં અફઘાન સરકાર સામેલ ન હતી. મોસ્કોમાં તાલિબાની નેતૃત્વ કરી રહેલા મહમ્મદ અબ્બાસે બેઠકમાં જોરશોરથી કહ્યું કે અફઘાન સરકારનું બંધારણ માન્ય નથી. વર્તમાન બંધારણ પશ્ચિમી દેશોની નકલ છે.જે ઈસ્લામ માટે બાધક છે અને ઈસ્લામી સંવિંધાનની વિરુદ્ધ છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
apply