Skip to main content
Settings Settings for Dark

પરમાણુ મુદ્દે વાતચીત રદ કરવાનો ઉત્તર કોરિયાનો US પર આરોપ

Live TV

X
  • ઉત્તર કોરિયાએ અમેરિકા ઉપર પરમાણુ મુદ્દે વાતચીત રદ્દ કરવાનો આરોપ લગાવ્યો છે. ઉત્તર કોરિયાએ કહ્યું છે કે, તેમની અમેરિકા સાથેની સ્તરની પરમાણુ વાતચીત રદ્દ થઈ છે. બંને દેશો વચ્ચે ગતિરોધ પૂર્ણ થવાની આશામાં અમેરિકા અને ઉત્તર કોરિયાના અધિકારીઓની સ્વીડનમાં મુલાકાત થઈ હતી. ઉત્તર કોરિયાના કીમ જોંગ ઉને જણાવ્યું કે, તેમની અપેક્ષા પૂરી થઈ નથી. મહિનાના ગતિરોધ વચ્ચે ઉત્તર કોરિયાએ ગત સપ્તાહમાં સમુદ્રી બેલેસ્ટીક મિસાઈલના પરિક્ષણ બાદ આ બેઠક થઈ હતી. જૂન મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉંનના કોરિયાની આંતરીક સરહદ ઉપર થોડો સમય મળ્યા બાદ આ પ્રથમ ઔપચારિક સ્તરની વાતચીત હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply