Skip to main content
Settings Settings for Dark

ફ્રાંસે તેમના દેશમાં રહેલી મસુદની મિલકતો ફ્રિઝ કરી

Live TV

X
  • ફ્રાન્સે પોતાની મૌદ્રિક અને વિત્તીય સંહિતા અંતર્ગત કાર્યવાહી કરતા પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરની બધી સંપત્તિઓ  જપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. ફ્રાન્સના યુરોપ અને વિદેશી બાબતોના મંત્રાલય અનુસાર  ત્રાસવાદ વિરૂદ્ધની લડાઈમાં ફ્રાન્સ હંમેશાં ભારત સાથે રહ્યું છે  અને હંમેશાં તેની સાથે રહેશે. ફ્રાન્સનાં ગૃહ નાણા અને વિદેશ મંત્રાલયોની સંયુક્ત અખબારી યાદી અનુસાર  ફ્રાન્સ પોતાના યુરોપીય સહયોગીઓ સામે આ મુદ્દો ઉઠાવશે  અને મસૂદ અઝહરનું નામ ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં લાગેલા લોકો જૂથો  અને સંગઠનોની યુરોપીય સંઘની સૂચિમાં  સામેલ કરવા કહેશે. સુરક્ષા પરિષદમાં અઝહરને આંતર રાષ્ટ્રીય ત્રાસવાદી ઘોષિત કરવાના પ્રસ્તાવ પર  ચીનના વિરોધ પછી  ફ્રાન્સે આ નિર્ણય કર્યો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply