Skip to main content
Settings Settings for Dark

બોલિવિયામાં વિરોધ પ્રદર્શન, રાષ્ટ્રપતિ ઈવા મોરાલેસના રાજીનામાની માંગ 

Live TV

X
  • બોલિવિયામાં વિરોધ પ્રદર્શનને પગલે લાગેલી આગમાં એકનું મોત 

    બોલિવિયામાં ચૂંટણીને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શન દરમ્યાન થયેલી હિંસામાં વિંટો શહેરમાં આવેલ ટાઉન હૉલમાં આગ લગાડવામાં આવી હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. બોલિવિયામાં રાષ્ટ્રપતિ ઈવા મોરાલેસે ગયા મહિને થયેલ ચૂંટણીમાં પોતાના પ્રતિદ્વંદી વિરુદ્ધ ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી હતી. 

    જો કે આ ચૂંટણીનો વિરોધ કરી રહેલા લોકો ઈચ્છે છે કે, રાષ્ટ્રપતિ મોરાલેસ રાજીનામું આપે, જેથી ફરીથી ચૂંટણી કરાવી શકાય. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply