Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
બ્રાઝિલઃ ફૂટબૉલ ક્લબમાં આગ લાગતાં 6 યુવા ખિલાડીઓ સહિત 10ના મોત  | DD News Skip to main content
Settings Settings for Dark

બ્રાઝિલઃ ફૂટબૉલ ક્લબમાં આગ લાગતાં 6 યુવા ખિલાડીઓ સહિત 10ના મોત 

Live TV

X
  • બ્રાઝિલમાં ફ્લેમિંગો ક્લબના યુથ ટીમ ટ્રેનિંગ સેન્ટરમાં આગ લાગવાના કારણે 10 લોકોના મોત થયા છે. મૃતકોમાં 6 યુવા ખિલાડીઓ અને ચાર કર્મચારીઓ સામેલ છે. 

    બ્રાઝિલના સૌથી મોટા ફૂટબોલ ક્લબોમાંની એક ક્લબમાં આગ લાગવાની ઘટના બની હતી. રિયો દી જેનેરિયોમાં સ્થિત આ ટ્રેનિંગ સેન્ટરમાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. 

    ફ્લેમિંગો ક્લબ બ્રાઝિલની સૌથી મોટી ક્લબ છે, જે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. તાજેતરમાં જ આ ક્લબે બ્રાઝિલની 'સિરીઝ-એ' ટેબલમાં નંબર બેની જગ્યા પ્રાપ્ત કરી છે. જો કે પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply