Skip to main content
Settings Settings for Dark

બ્રિટનના પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

Live TV

X
  • બ્રેક્ઝિટ ડીલમાં મોડુ થવાના લીધે રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં સાથે કરી મુલાકાત

    બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે એ બ્રેક્ઝિટ ડીલમાં મોડુ થવાના લીધે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોં સાથે મુલાકાત કરી હતી. બ્રિટિશ સાંસદો દ્વારા બ્રેક્ઝિટ ડીલની વાતને ફગાવ્યા બાદ યૂરોપીય સંઘના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્કે યૂરોપીય સંઘના નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
apply