Skip to main content
Settings Settings for Dark

માલદીવ સંસદીય ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદને બહુમત મળવાની આશા 

Live TV

X
  • ગઇ કાલે રાત્રે કાર્યકરોએ જીતની ઉજવણી કરી હતી. વર્ષ 2008 બાદ બહુમતી મેળવનાર આ પ્રથમ પાર્ટી તરીકે ઉભરી છે. 

    માલદીવની સંસદીય ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્પતિ મોહમદ નશીદને બહુમતી મળવાની આશા છે. મોહમદ નશીદની પાર્ટીએ બે તૃતિયાંશ બેઠક ઉપર જીત મેળવી છે. પ્રારંભિક પરિણામ થી જણાય છે કે રાષ્ટ્પતિ ઇબ્રાહીમ મોહમદ શોલી ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ ના નેતૃત્વવાળી પાર્ટીએ 87 સંસદીય બેઠક માંથી 60 થી વધુ બેઠક ઉપર જીત મેળવી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
apply