Skip to main content
Settings Settings for Dark

વિકીલિક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેની મુશ્કેલી વધી

Live TV

X
  • દૂષ્કર્મના આરોપની તપાસ શરૂ થશે

    વિકીલિક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેની મુશ્કેલીમાં વધારો થયો છે..અસાંજે વિરુદ્ધ દૂષ્કર્મના આરોપની તપાસ શરૂ થશે.સ્વીડનની પોલીસ આ મામલે હવે તપાસ શરૂ થશે.
    તેમના વિરુદ્ધ દૂષ્કર્મના કેસની તપાસ ફરી શરૂ કરતા સ્વીડનના અધિકારીઓએ કહ્યું કે, આ મામલો પૂર્ણ થઇ ગયો હતો પણ પીડિતાના વકીલે ફરી એક વાર તપાસ શરૂ કરવાની માગ કરી છે..તો બીજી  તરફ અસાંજેએ આ પ્રકારના  આરોપોને ખોટા ગણાવ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply