Skip to main content
Settings Settings for Dark

શ્રીલંકાના મીડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શ્રીલંકા પ્રવાસની ભરપુર પ્રશંસા કરી

Live TV

X
  • શ્રીલંકાના મીડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શ્રીલંકા પ્રવાસની ભરપુર પ્રશંસા કરી છે. શ્રીલંકાના તમામ અખબારોમાં પ્રધાનમંત્રી મોદી છવાયા છે. રવિવારે શ્રીલંકાની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને પ્રમુખ સ્થાન આપ્યું છે.

    શ્રીલંકાના મીડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શ્રીલંકા પ્રવાસની ભરપુર પ્રશંસા કરી છે. શ્રીલંકાના તમામ અખબારોમાં પ્રધાનમંત્રી મોદી છવાયા છે. રવિવારે શ્રીલંકાની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને પ્રમુખ સ્થાન આપ્યું છે. શ્રીલંકાના તમામ મોટા અંગ્રેજી અખબારો જેવા કે, ડેઈલી મિરર, ડેઈલી ન્યૂઝ, અને ડેઈલી એફટીએ પ્રધાનમંત્રી મોદીના શ્રીલંકાના પ્રવાસનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
apply