Skip to main content
Settings Settings for Dark

FATF તરફથી પાકિસ્તાનને ઝટકો

Live TV

X
  • મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિગ વિરુદ્ધના 10માંથી 9 કેસમાં પાકિસ્તાન નિષ્ફળ

    એશિયા પેસિફિક ઓન મની લોન્ડરીંગ અને ટેરર ફડિંગ પર એક રિપોર્ટ રજૂ થયો છે. આ રિપોર્ટમાં પાકિસ્તાન પર નિશાન સાધવામાં આવ્યું છે. મનીલોન્ડ્રિગ અને ટેરર ફંડિગ વિરૂદ્ધના દસ મામલામાંથી નવમાં પાકિસ્તાન નિષ્ફળ ગયું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલીંગ સોલ્યુશન વન ટૂ સિક્સ સેવનને લાગુ કરવા માટે યોગ્ય પગલા નથી લીધા. રિપોર્ટમાં જણાવાયું છે કે, પાકિસ્તાન સરકારે લશ્કર-એ- તૈયબા, તેમજ જમાત ઉદ દાવાના વડા હાફિઝ સઇદ સામે કાર્યવાહી કરી નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply