Skip to main content
Settings Settings for Dark

ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ ચૈન્નાઇમાં ફિક્કીના એક કાર્યક્રમમાં સંબોધન કર્યુ

Live TV

X
  • ફિક્કીના એક કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું હતુંકે ભારતની વિકાસ યાત્રા પર આજે સમગ્ર વિશ્વની નજર છે. વિશ્વગૂરૂ બનવા તરફ ભારત પ્રયાણ કરતું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    ભારતના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ ચૈન્નાઇની મુલાકાતે હતાં. તેમણે ફિક્કીના એક કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું હતુંકે ભારતની વિકાસ યાત્રા પર આજે સમગ્ર વિશ્વની નજર છે. વિશ્વગૂરૂ બનવા તરફ ભારત પ્રયાણ કરતું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતુંકે આજે ભારતની ગણના યુવાન દેશ તરીકે થઇરહી છે. ભારતીયો વિશ્વભરમાં જઇને પોતાની મહેનત, પ્રામાણિકતા અને ધગશને કારણે ડંકો વગાડી રહ્યાં છે. ત્યારે મોદી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સમગ્ર દુનિયાએ પણ સ્વિકાર્યુ હોવાનો ઉલ્લેખ કર્યો હતો
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply