Skip to main content
Settings Settings for Dark

કર્ણાટક બાદ ગોવામાં કોંગ્રેસને ઝટકો, 10 ધારાસભ્યો ભાજપમાં થયા સામેલ

Live TV

X
  • કર્ણાટકમાં રાજકીય સંકટ વચ્ચે ગોવામાં પણ રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે. ગોવામાં કોંગ્રેસના કુલ 15 ધારાસભ્યોમાંથી 10 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. રસપ્રદ વાત એ છે, વિપક્ષ નેતા પણ બીજેપીમાં સામેલ થઈ ગયા છે. 

    જેના કારણે, વિધાનસભામાં બીજેપી ધારાસભ્યોની સંખ્યા 17 થી વધીને 27ની થઈ ગઈ છે. ગોવાના 10 ધારાસભ્યો મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે દિલ્હીમાં છે. હવે ગોવાની 40 સદસ્યો વાળી વિધાનસભામાં પ્રમોદ સાવંતની સરકારની સાથે 33 ધારાસભ્યોનો સાથ મળ્યો છે. 

    આજે તેમની મુલાકાત બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે થશે. બીજી તરફ ગોવા અને કર્ણાટકનું સંકટ સંસદ સુધી પહોંચ્યું છે. ગોવા વિધાનસભાના અધ્યક્ષ, રાજેશ પાટનેકરે જણાવ્યું કે, તેમની પાસે કોંગ્રેસના 10 ધારાસભ્યોના રાજીનામા આવી ગયા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
apply