Skip to main content
Settings Settings for Dark

કિર્ગિસ્તાનમાં આગામી 13-14 જૂનના રોજ SCO શિખર સંમેલન, PM લેશે ભાગ

Live TV

X
  • ભારત ચીન તેમજ રશિયા સાથે દ્વિપક્ષીય વાર્તામાં સામેલ થશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 13-14 જૂનના રોજ આયોજિત શંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં આયોજિત ,આ શિખર બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ , સી જિનપિંગ પણ ,સામેલ થશે. જેમાં ભારત ચીન તેમજ રશિયા સાથે દ્વિપક્ષીય વાર્તામાં સામેલ થશે. શંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં સુરક્ષા, વૈશ્વિક આતંકવાદ તેમજ આર્થવ્યવસ્થા સંબંધિત મુદ્દાઓ પર ,ચર્ચા કરવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply