Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 18 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી

Live TV

X
  • કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 18 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં હરિયાણાથી છ ઉમેદવારો, મધ્યપ્રદેશથી ત્રણ અને ઉત્તરપ્રદેશથી નવ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે અંબાલાથી કુમારી શેલજાને ઉમેદવાર બનાવી છે. રોહતકથી દિપેનસિંઘ હુડ્ડાને, તેમજ ભિવાની મહેન્દ્રગઢથી શ્રૃતિ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે મધ્યપ્રદેશના ગ્વાલિયરથી અશોકસિંઘને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
apply