Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્રમાં ચૂંટણી સભાને સંબોધન કરશે

Live TV

X
  • લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો છે. આગામી ગુરૂવાર 19 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન યોજાશે

    લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો છે. આગામી ગુરૂવાર 19 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઉત્તરપ્રદેશ તથા ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. રાહુલ ગાંધીની પ્રથમ રેલી આજે આગ્રામાં યોજાશે, ત્યારબાદ તેઓ ગુજરાતના ભાવનગરમાં આવશે. સાંજે તેઓ મહારાષ્ટ્રમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
apply