Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે આસામના સિલ્ચરમાં રોડ શો કર્યો

Live TV

X
  • દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગઈકાલે આસામના સિલ્ચરમાં રોડ શો કર્યો હતો. લોકસભા ચૂંટણી માટે ઉત્તરપ્રદેશની બહાર તેમનો પ્રથમ ચૂંટણી પ્રચાર હતો.

    દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગઈકાલે આસામના સિલ્ચરમાં રોડ શો કર્યો હતો. લોકસભા ચૂંટણી માટે ઉત્તરપ્રદેશની બહાર તેમનો પ્રથમ ચૂંટણી પ્રચાર હતો. તેમણે રોડ શો દરમ્યાન લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે આસામને વિશેષ દરજ્જો આપ્યો હતો. પણ ભાજપે સત્તામાં આવતા જ તે હટાવી દીધો હતો. તેમણે ઉમેર્યું હતું કે, સિલ્ચરમાં એવા અનેક મુદ્દાઓ છે જેને સરકાર ઉકેલી શકી નથી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply