Skip to main content
Settings Settings for Dark

કોલકતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની શિલોન્ગમાં પૂછપરછ

Live TV

X
  • સીબીઆઇએ પૂર્વ રાજ્ય સાંસદ અને તૃણમૂલ કોંગ્રેસના નેતા કૃણાલ ઘોષને પણ આજે હાજર થવાનું ફરમાન કર્યું છે.

    પશ્ચિમ બંગાળના શારદા ચીટફંડ મામલે કોલકતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની શુક્રવારે શિલોન્ગમાં પૂછપરછ કરવામાં આવી હતી. રાજીવકુમારની સાથે અન્ય ત્રણ આઈપીએસ અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આજે પણ આ મુદ્દે પૂછપરછ થશે. અગાઉ સુપ્રીમ કોર્ટે ચીટફંડ કેસમાં પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઇને તપાસમાં સહયોગ આપવાનો આદેશ કર્યો હતો. સીબીઆઇએ પૂર્વ રાજ્ય સાંસદ અને તૃણમૂલ કોંગ્રેસના નેતા કૃણાલ ઘોષને પણ આજે હાજર થવાનું ફરમાન કર્યું છે. CBIએ સુપ્રીમ કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે ચીટફંડ મામલે તપાસ કરી રહેલા રાજીવ કુમારે ઇલેક્ટ્રોનિક પુરાવા સાથે છેડછાડ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
apply