Skip to main content
Settings Settings for Dark

જાપાનના સંરક્ષણ અને વિદેશ મંત્રીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેના પ્રયત્ન બાદ ,બંને દેશોના પરસ્પર સંબંધોને ,નવી ઊંચાઈ મળી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેના પ્રયત્ન બાદ બંને દેશોના પરસ્પર સંબંધોને નવી ઊંચાઈ મળી છે. આ ક્રમમાં નવી દિલ્હીમાં બંને દેશો વચ્ચે પ્રથમ ટૂ પ્લસ ટૂ વાતચીત શરૂ થશે. ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ  સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને વિદેશમંત્રી ડો. એસ. જયશંકર કરશે. જ્યારે જાપાન તરફથી વિદેશમંત્રી તોશીમીશુ મોતેગી અને સંરક્ષણમંત્રી તારોકોનો વાતચીતમાં ભાગ લેશે. આ બેઠકમાં ભાગ લેવા જાપાનના વિદેશમંત્રી તોશીમીશું મોતેગી દિલ્હી પહોંચ્યા છે. આ ટૂ પ્લસ ટૂ બેઠકમાં બંને પક્ષકારો રક્ષા, સુરક્ષા સહયોગને મજબૂત કરવા ચર્ચા કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply