Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિ અંગે યોજી સમીક્ષા બેઠક

Live TV

X
  • દેશમાં કોવિડની પરિસ્થિતિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ખાસ સમીક્ષા બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરસિંગના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં દેશમાં કોવિડનાં વધી રહેલા કેસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોવિડ સામે સતર્કતાના તમામ પગલાં લેવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા જ સ્તરે અત્યંત સાવચેતી અને સાવધાની જાળવવાનો બધા જ અધિકારીઓને આદેશ આપ્યો છે. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા તેમજ સ્વાસ્થ્ય સચિવ કેબિનેટ સચિવ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
apply