Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ડિસ્કવરી ચેનલના જાણીતા શૉ મેન વર્સિસ વાઇલ્ડમાં જોવા મળશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ડિસ્કવરી ચેનલના જાણીતા શૉ મેન વર્સિસ વાઇલ્ડમાં જોવા મળશે. નરેન્દ્ર મોદી શૉ ના હોસ્ટ બેયર ગ્રિલ્સની સાથે રોમાંચક સફર કરતાં જોવા મળશે. આ શૉ માં પ્રધાનમંત્રી મોદી ભારતના વન્ય જીવો અને પ્રાકૃતિક વિવિધતાની અંગે ચર્ચા કરશે. શૉ નું ટીઝર અગાઉથી યૂટ્યુબ અને સોશિયલ મીડિયા પર ઘણું બધુ પોપ્યુલર થઈ ગયુ છે. શૉ માં પીએમ મોદીનો બિલકુલ અલગ જ અંદાજ લોકોને જોવા મળશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply