Skip to main content
Settings Settings for Dark

બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે

Live TV

X
  • લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે તમામ રાજકીય પક્ષો જોરદાર પ્રચાર કરી રહ્યા છે. બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. આ તબક્કામાં 12 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 97 સીટ માટે ગુરૂવારે મતદાન થશે

    લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે તમામ રાજકીય પક્ષો જોરદાર પ્રચાર કરી રહ્યા છે. બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. આ તબક્કામાં 12 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 97 સીટ માટે ગુરૂવારે મતદાન થશે. બીજા તબક્કામાં તામિલનાડુની 49, કર્ણાટક 14, મહારાષ્ટ્ર 10, યુપી 8, આસામ બિહાર અને ઓરિસ્સાની પાંચ પાંચ, છત્તીસગઢ - પશ્રિમ બંગાળમાં ત્રણ ત્રણ, જમ્મુ-કાશ્મીરમાં બે, મણિપુર -ત્રિપુરા, પોંડેચેરીમાં - એક સીટ માટે મતદાન થશે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણ માટે જાહેરનામું આજે બહાર પડશે. આ તબક્કા માટે મે માસની 12 તારીખે મતદાન થશે. આ તબક્કામાં સાત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં થઈને 68 સીટ માટે મતદાન થશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply