Skip to main content
Settings Settings for Dark

ભાજપે લોકસભા ચૂંટણી માટે અન્ય 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા

Live TV

X
  • ભાજપ દ્વારા આજે રવિવારના રોજ લોકસભા ચૂંટણી માટે અન્ય 6 ઉમેદવારોના નામ જાહેર કરવામા આવ્યાં છે. આ યાદીમાં હરિયાણા 2, મધ્યપ્રદેશની 3 અને રાજસ્થાનની 1 બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજય સભા અને કેન્દ્રિય મંત્રી બીરેન્દ્ર સિંહના પુત્ર બૃજેન્દ્ર સિંહને હરિયાણાના હિસાર માટે ટિકિટ ફાળવવામાં આવી છે. પુત્રને ટિકિટ મળ્યા પછી ચૌધરી બીરેન્દ્ર સિંહએ કેબિનેટ મંત્રી અને રાજય સભાના સભ્ય પદેથી રાજીનામું ધરી દીધુ છે. તેઓએ પક્ષના અધ્યક્ષ અમિત શાહને પોતાનાનું રાજીનામું મોકલ્યું દીધુ છે. આ યાદીમાં હરિયાણાના રોહતકથી અરવિંદ શર્માને ટિકિટ આપવામાં આવી છે. મધ્ય પ્રદેશના ખજૂરહોથી બિષ્ણુ દત્ત શર્મા, રાતલામથી જીએસ દામોર, ધારથી ચત્તર સિંહ દરબાર અને રાજસ્થાનના દૌસા થી જસકૌર મીનાને ટિકિટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણી માટે વાલીસીટ પર પ્રતુશ કુમાર મોંડાલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply