Skip to main content
Settings Settings for Dark

લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ દેશમાં રાજકીય વાતાવરણ ગરમ

Live TV

X
  • લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ દેશમાં રાજકીય વાતાવરણ ગરમ થઇ ગયું છે. તમામ રાજકીય પાર્ટીઓએ પોતપોતાની વ્યૂહરચના અમલમાં મૂકી દીધી છે. ભાજપ સંકલ્પ પત્ર તૈયાર કરવાની કવાયત કરી રહી છે જ્યારે કોંગ્રેસ ગઠબંધનને મજબૂત કરવામાં લાગી છે. બીજી તરફ બીએસપીએ પણ કોંગ્રેસ સાથે કોઇપણ જોડાણની શક્યતાને નકારી કાઢી છે. તો ભાજપે મહારાષ્ટ્રમાં એનસીપી સાથે ગઠબંધનની ચર્ચાને ફગાવી દીધી છે. જોઇએ દેશભરની આજની રાજકીય ચહેલપહેલ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply