Skip to main content
Settings Settings for Dark

સુરક્ષાદળના જવાનોએ ગીરડીના જંગલોમાં ત્રણ નક્સલીને કર્યો ઠાર

Live TV

X
  • ઝારખંડ સ્થિત ગીરડીના જંગલોમાં સુરક્ષા દળના જવાનો તથા નકસલવાદીઓ વચ્ચે થયેલા સામસામા ગોળીબારોમાં ત્રણ નક્સલીઓ ઠાર મરાયા છે, જ્યારે સીઆરપીએફનો એક જવાન શહિદ થયો છે.

    ઝારખંડ સ્થિત ગીરડીના જંગલોમાં સુરક્ષા દળના જવાનો તથા નકસલવાદીઓ વચ્ચે થયેલા સામસામા ગોળીબારોમાં ત્રણ નક્સલીઓ ઠાર મરાયા છે, જ્યારે સીઆરપીએફનો એક જવાન શહિદ થયો છે. રાંચીથી 185 કિલોમીટર દૂર આવેલા બેલભા ઘાટ વિસ્તારના જંગલોમાં સવારે છ વાગ્યાથી નક્સલીઓ તથા સીઆરપીએફના જવાનો વચ્ચે સામસામા ગોળીબારો શરૂ થયા હતા. સીઆરપીએફના જવાનોએ અત્યાર સુધી જે ત્રણ નક્સલીઓને ઠાર માર્યા છે. તેમની પાસેથી AK47 રાઈફલ, ત્રણ બુલેટ મેગેઝીન્સ તથા ચાર પાઈપ બોમ્બ મળી આવ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply