Skip to main content
Settings Settings for Dark

સેબીએ નવા રોકાણકારોને શિક્ષિત કરવા સારથી મોબાઈલ એપનો શુભારંભ કર્યો

Live TV

X
  • સેબીએ નવા રોકાણકારોને શિક્ષિત કરવા સારથી મોબાઈલ એપનો શુભારંભ કર્યો છે. આ એપના શુભારંભ પ્રસંગે સેબીના અધ્યક્ષ અજય ત્યાગીએ જણાવ્યું હતું કે, જે નવા રોકાણકારો શેરબજારમાં મોબાઈલ દ્વારા વ્યવહાર શરૂ કરી રહ્યા છે, તેમને સચોટ માર્ગદર્શન આપવા આ એપ શરૂ કરાઈ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, શેરબજારની માહિતી, KYC પ્રક્રિયા, શેરોનું વેચાણ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેની માહિતી આપતી આ એપ યુવા રોકાણકારોમાં લોકપ્રિય બનશે.

    આ એપમાં રોકાણકારોના ફરિયાદ નિવારણ વ્યવસ્થાની માહિતી પણ આપવામાં આવી છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
apply