Skip to main content
Settings Settings for Dark

J&K-કુલગામમાં સુરક્ષાદળોએ પાંચ આતંકીઓને ઠાર માર્યા

Live TV

X
  • આતંકવાદીઓની બાતમી મળ્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ

    જમ્મુ કશ્મીરના કુલગામ જિલ્લાના કેલ્લમ દેવસર વિસ્તારમાં આજે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આ વિસ્તારમાં સવારથી ચાલી રહેલી અથડામણમાં સુરક્ષાદળના જવાનોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળના એક સંયુક્ત દળે આ આતંકવાદીઓની બાતમી મળ્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ. જેમાં આતંકવાદીઓની શંકાસ્પદ પ્રવૃતિઓ અંગે જાણકારી મળતા બંને વચ્ચે અંધાધુધ ફાયરીંગ થયું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply