Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી આજે મોરેશિયસમાં ભારતની સહયતા થી બનાવવામાં આવેલી સામાજિક આવાસ પરિયોજનાનુ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગુનાથ સંયુક્ત રીતે આજે મોરેશિયસમાં ભારતની સહયતાથી બનાવવામાં આવેલી સામાજિક આવાસ પરિયોજનાનુ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. તેઓ મોરેશિયસમાં સિવિલ સર્વિસ કોલેજ અને 8 મેગાવોટ સૌર પીવી ફાર્મ પરિયોજનાનો પણ શુભારંભ કરશે. આ પરિયોજનાઓ ભારતના સહયોગથી શરૂ કરવામાં આવી છે. આ અવસરે મેટ્રો એક્સપ્રેસ પરિયોજના અને અન્ય માળખાગત પરિયોજનાઓ માટે ભારત તરફથી મોરેશિયસને 190 મિલિયન અમેરિકન ડોલર રૂપિયાની લાઇન ઓફ ક્રેડિટ આપવા સમજૂતી કરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
apply