Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી નવી દિલ્લીમાં પોર્ટુગલના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે

Live TV

X
  • પોર્ટુગલના પ્રમુખ માર્સેલો રીબેલો ડીસોઝા ચાર દિવસની ભારત મુલાકાતે નવી દિલ્હીમાં છે. તેમની સાથે પોર્ટુગલના વિદેશમંત્રી, વિદેશ સચિવ અને સંરક્ષણ સચિવ પણ ભારત પ્રવાસે છે. પ્રમુખ માર્સેલોની આ પ્રથમ ભારત મુલાકાત છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે માર્સેલોનું પરંપરાગત સ્વાગત થશે, તે પછી તેઓ રાજઘાટ જશે. માર્સેલો આજે હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ કક્ષાની મંત્રણા કરશે. ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુ પણ માર્સેલો સાથે મુલાકાત કરશે. બંને દેશ પારસ્પરિક સંબંધોની સમીક્ષા કરશે. સહયોગના નવા ક્ષેત્રો પર વિચારણા કરશે અને પારસ્પરિક હિત ધરાવતા આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા - વિચારણા કરવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
apply