Skip to main content
Settings Settings for Dark

RSS@94: નાગપુર મુખ્યાલય ખાતે સંઘના સ્થાપના દિનની ઉજવણી

Live TV

X
 • પ્રજાતંત્ર ભારતની પોતાની આગવી પરંપરા: સંઘ પ્રમુખ

  વિજયા દશમી પર્વ ની ઉજવણી કરતાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે નાગપુર મુખ્યાલય ખાતે સંઘ ના 94 માં સ્થાપના દિવસ ની પણ ઉજવણી કરી હતી. સંઘ પ્રમુખ મોહન ભાગવત ના નેતૃત્વમાં આયોજીત સંચાલન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, વી.કે.સિંહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. H.C.L.ના સંસ્થાપક શિવ નાડર પણ આ પ્રસંગે હાજર હતા. કાર્યક્રમને સંબોધતાં સંઘ પ્રમુખે અનુચ્છેદ 370 ની નાબૂદી ને આવકારતાં જણાવ્યું હતું કે, આ પગલાં એ સાબિત કરી દીધું છે કે, સરકાર કઠોર નિર્ણય લેવા સક્ષમ છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રજાતંત્ર તે વિદેશી પરંપરા નથી, પરંતુ તે ભારતની પોતાની આગવી પરંપરા છે.

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 20-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 21-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 22-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 23-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 24-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 25-10-2019 Max Temp : °C Min Temp : °C
apply