Skip to main content
Settings Settings for Dark

News focus at 8.30PM I 20-06-2018

Live TV

X
Gujarati

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર - ગ્રામીણ વિસ્તારોમાં ,ભાજપની પકડ મજબૂત થઇ - તો બળવાખોરોના કારણે ,કોંગ્રેસને 5 જિલ્લા પંચાયતનું નુકસાન- કોંગ્રેસે બળવાખોર સભ્યોને ,કર્યા સસ્પેન્ડ 2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, દેશભરના 600 જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં ,અન્નદાતાઓ સાથે ,નમો એપથી ,કર્યો સંવાદ - પ્રધાનમંત્રીએ ,ખેડૂતોની સફળતાની ,સાંભળી સાફલ્ય ગાથા- વર્ષ 2022 સુધીમાં ,ખેડૂતોની આવક ,બમણી કરવાનું ,કેન્દ્ર સરકારનું લક્ષ્ય 3.મુખ્ય આર્થિક સલાહકાર ,અરવિંદ સુબ્રમણ્યમનું ,અંગત કારણોસર ,રાજીનામું - નાણા પ્રધાન અરૂણ જેટલીએ ,ફેસબુક પોસ્ટ મારફતે ,કરી પુષ્ટિ- જેટલીએ, ફેસબુક પર ,અરવિંદ સુબ્રમણ્યમ માટે લખી , "થેન્ક્યુ" નોટ 4. રાષ્ટ્રપતિની મંજુરીથી ,જમ્મુ-કાશ્મીરમાં ,આજથી 6 માસ સુધી ,રાજ્યપાલ શાસન ,લાગુ - 28 જૂનથી શરૂ થઇ રહેલી, અમરનાથ યાત્રા સંદર્ભે, ચુસ્ત સલામતી બંદોબસ્ત- આતંકવાદીઓ સામે ,કડક હાથે કામ લેવા ,રાજ્યપાલે કર્યો ,આદેશ 5.લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે ,મોદી સરકારની સૌથી મોટી ભેટ - મોરબી શહેરનો ,ટાઇલ્સ ઉદ્યોગ બની રહ્યો છે ,વિશાળ ઉદ્યોગ- તો GST ના લાભથી ,ખુશ છે ,મોરબીની સિરામીક ટાઇલ્સ કંપનીઓ

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply