Skip to main content
Settings Settings for Dark

News focus at 8.30PM I 25-05-2018

Live TV

X
Gujarati

એનડીએ સરકારના ચાર વર્ષ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓરિસ્સાના કટકમાં રજૂ કરશે સરકારનો રિપોર્ટ કાર્ડ - પાર્ટી અધ્યક્ષ અમિત શાહ દિલ્હીમાં સંબોધશે પત્રકાર પરિષદ. 2. રાજ્યમાં પણ આવતીકાલથી વિવિધ કાર્યક્રમો - સાફ નિયત સહી વિકાસ - સૂત્ર સાથે ભાજપા સરકારની સિદ્ધિઓની વિકાસગાથા રજૂ કરાશે - કેન્દ્રીય નેતાઓ દ્વારા યોજાશે સંમેલન - સરકારના ચાર વર્ષ પર દૂરદર્શનનો ગ્રાઉન્ડ રિપોર્ટ. 3. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં 27 હજાર કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનો કરાવ્યો પ્રારંભ. - 2400 મેઘા વોટ થર્મલ પાવરનો શિલાન્યાસ.

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 27-06-2019 Max Temp : °C Min Temp : °C
  • 28-06-2019 Max Temp : °C Min Temp : °C
  • 29-06-2019 Max Temp : °C Min Temp : °C
  • 30-06-2019 Max Temp : °C Min Temp : °C
  • 01-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 02-07-2019 Max Temp : °C Min Temp : °C
apply