Skip to main content
Settings Settings for Dark

News Focus at 8.30PM I 25-06-2018

Live TV

X
Gujarati

ગુજરાત માં ,ધો.10 અને ધો.12 નો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ,આનંદ ના સમાચાર- 85 ટકા બેઠકો રહેશે ,આરક્ષિત- ડોમિસાઇલ ,અને નીટ ને આધારે ,મેડિકલ માં પ્રવેશ માટે મળશે, અગ્રિમતા- ગુજરાત સરકાર ના, 2016 ના નિર્ણય ને ,સંમતિ સૂચક મહોર મારતી ,ગુજરાત હાઇકોર્ટ. 2. ગુજરાત માં થયો ,સાર્વત્રિક વરસાદ - દક્ષિણ ગુજરાત ,અને સૌરાષ્ટ્ર માં, આગામી 48 કલાક માં ,ભારે થી અતિ ભારે વરસાદ પડવા ની ,હવામાન વિભાગ ની આગાહી - ભરુચ ના રાજ પારડી ખાતે ,નાળા માં ખાબકેલી બસ ના ,17 પ્રવાસીઓ ને ,જીવ ના જોખમે બચાવતી, સ્થાનિક પોલિસ. 3.અમદાવાદ માં ,ભાજપ ની બે દિવસીય ,ચિંતન શિબિર પૂર્ણ- ભારતીય જનતા પાર્ટીએ ,આગામી લોક સભા ચૂંટણી ની તૈયારી સંદર્ભે ,નક્કી કરી રણ નીતિ -ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ,અમિત શાહ ની ,રાજ્ય ના આગેવાનો સાથે, વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા - લોક સંપર્ક ,અને સામાજિક સમરસતા પર ભાર મૂકતાં ,ભાજપા ના રાષ્ટ્રીય અધ્યક્ષ. 4.વર્ષ 2002 ના ,નરોડા પાટિયા કેસ માં ,3 આરોપીઓ ની સજા જાહેર- નીચલી અદાલતે જાહેર કર્યા હતાં ,નિર્દોષ- ચૂકાદા ને પડકારાતા ,ત્રણેય આરોપી ને દસ-દસ વર્ષ ની ,સજા ફટકારતી ,ગુજરાત હાઇકોર્ટ. 5. સેશેલ્સ ના રાષ્ટ્રપતિ, ડેની ફોર ,અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે થઇ ,દ્વિપક્ષીય વાત ચીત - બંને દેશો વચ્ચે થયાં ,મહત્વપૂર્ણ ,છ સમજૂતી કરાર - ભારતે સેશલ્સ ને ,રક્ષા ક્ષેત્રે ,100 મિલિયન ડોલર આપવાની કરી ,જાહેરાત- હિન્દ મહાસાગરના અઝમ્પશન દ્વીપ પર ,નૌકા મથક અંગે , એક બીજા ના સહકાર થી લેવાશે ,નિર્ણય.

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply