Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ-વરિષ્ઠ નાગરિકોને જીવન સહાય ઉપકરણનું વિતરણ

Live TV

X
  • 545 થી વધુ નાગરિકોને એલિમ્કો જબલપુરના સહયોગથી 123 વ્હિલચેર, 218 હિયરિંગ એડ , 447 ચશ્મા ,તેમજ 270 વોકિંગ સ્ટિકનું વિતરણ

    ભારત સરકારના સામજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની ,વયો શ્રી યોજના હેઠળ ,વરિષ્ઠ નાગરિકોને , જીવન સહાય ઉપકરણનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર મેહુલભાઈ દવેના હસ્તે , જિલ્લાના બીપીએલ કાર્ડ ધારક ,એવા 545 થી વધુ નાગરિકોને , એલિમ્કો જબલપુરના સહયોગથી , સહાય ઉપકરણમાં , 123 વ્હિલચેર, 218 હિયરિંગ એડ , 447 ચશ્મા ,તેમજ 270 વોકિંગ સ્ટિકનું વિતરણ કરવામાં આવ્યું હતું
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
apply