Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં શહેરમાં 214 સીસીટીવી કેમેરા લગાવાયા

Live TV

X
 • અમરેલીમાં શહેરમાં આજથી 214 સીસીટીવી કેમેરા થકી કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે.

  અમરેલીમાં શહેરમાં આજથી 214 સીસીટીવી કેમેરા થકી કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. તે દ્વારા શહેરની અંદર આવતા અને જતા તમામ વાહનો અનેલોકો પર પણ દેખરેખ રહેશે. અનેક ગુનાઓનો ભેદ ખોલવામાં આ કેમેરા મદદરૂપ થશે. અમરેલી શહેરના કોઇપણ માર્ગ પરથી કોઇપણ વાહન કે લોકો શહેરમાં પ્રવેશે કે બહાર નિકળશે તેનાપર પોલીસની બાજ નજર રહેશે. અમરેલી શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત થોડા સમયપહેલા તમામ મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા હતાં. જો કે આકેમેરા શરૂ કરાયા ન હતાં.

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 31-01-2020 Max Temp : °C Min Temp : °C
  • 01-02-2020 Max Temp : °C Min Temp : °C
  • 02-02-2020 Max Temp : °C Min Temp : °C
  • 03-02-2020 Max Temp : °C Min Temp : °C
  • 04-02-2020 Max Temp : °C Min Temp : °C
  • 05-02-2020 Max Temp : °C Min Temp : °C
apply