Skip to main content
Settings Settings for Dark

કચ્છના સફેદરણમાં મુલાકાતીઓનો વિક્રમી વધારો

Live TV

X
  • દર વર્ષ કરતા ચાલુ વર્ષે એક કરોડની આવક વધી

    કચ્છ ના ધોરડો ખાતે ,શ્વેત રણ માં ,13 વર્ષ થી યોજાઇ રહેલા ,રણોત્સવ ને ,દર વર્ષે ,સફળતા મળી રહી છે. આ વર્ષે ,મુલાકાતી પ્રવાસીઓ ની સંખ્યા માં ,વિક્રમી ,વધારો જોવા મળ્યો છે. આ જોતાં ,રણોત્સવ આયોજન ની આવક માં ,એક કરોડ જેટલો વધારો થવાની ,શક્યતા જોવાઇ રહી છે. રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા ,ધોરડો ગામ નજીક ,ટેન્ટ સિટી માં ,400 તંબૂ ઉભા કરવા માં આવ્યા છે. પ્રવાસીઓ ,કમલ સફારી નો પણ ,આનંદ લેતા હોય છે. ભૂજ વિભાગ ના ,પ્રાંત અધિકારી નું કહેવું છે ,કે ,આ વર્ષે ,ગયા વર્ષ ના મુકાબલે ,રૂપિયા એક કરોડ ની આવક ,વધી છે. રણોત્સવ ,20 ફેબ્રુઆરી એ ,સંપન્ન થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply