Skip to main content
Settings Settings for Dark

ડાંગ આદિવાસીઓએ કંસરી દેવીની પૂજા કરી ધાન્યનો વપરાશ કર્યો શરૂ 

Live TV

X
  • કુદરતી સમ્પદાથી હર્યો ભર્યો જિલ્લો એટલે ડાંગ અહીં આદિવાસીઓએ પોતાની સંસ્કૃતિ અને પરમ્પરાને આજ પર્યંત જાળવી રાખી છે અહીના લોકો પ્રકૃતિને પોતાના દેવ માનીને પૂજે છે જ્યારે કંસરી માતાએ તેમની કુળદેવી છે.

    ડાંગી પરમ્પરા પ્રમાણે જ્યાં સુધી પોતાની કુળદેવી કંસરી દેવીની પૂજા ના કરે ત્યાં સુધી નવા ધાન્યનો વપરાશ ન કરી શકે માટે તેઓ દેવ કર્યા વગર કોઈ પણ નવા પાકેલા ધાન્યને ખાતા નથી. 

    ડાંગ જિલ્લાના કુળકસ ગામે કંસરિ દેવીની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભગત દ્વારા આખી રાત સંગીતના સૂર તાલે દેવીની કથાનું ગાન તેનું મહત્વ અને તમામ ઘરગથ્થુ ઉપયોગી અનાજ શાકભાજી તેમજ ઘરવપરાશના સાધનોની પૂજા કરવામાં આવી હતી. રતિ બરકત અને સુખ શાંતિ માટે રખાતી આ પૂજામાં કુળકસ ગામના લોકો જોડાયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply