Skip to main content
Settings Settings for Dark

પંચમહાલમાં 30 દિવસીય તાલીમ કેમ્પનું આયોજન

Live TV

X
  • યુવાનો આર્મીમાં જોડાય તે હેતુથી રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજન

    પંચમહાલ જિલ્લાના યુવાનો મોટી સંખ્યામાં આર્મીમાં જોડાય તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૩૦ દિવસીય તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી હતી. આગામી ઓગસ્ટ મહિનામાં સાબરકાંઠાના હિંમતનગરમાં આર્મીનો ભરતીમેળો યોજાવાનો છે, ત્યારે આ ભરતી મેળામાં ગુજરાતના યુવાનો મોટી સંખ્યામાં ભાગ લે અને આર્મીમાં જોડાય તથા પંચમહાલ જિલ્લાના યુવાનો પણ આર્મીમાં જોડાય તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા પંચમહાલ જિલ્લાના યુવાનો માટે તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply