Skip to main content
Settings Settings for Dark

મહિલા ખેડૂત દક્ષાબેને હળદળની ખેતી કરી અન્યોને પ્રેરણા આપી

Live TV

X
  • સમાજનાં દરેક ક્ષેત્રે નારીઓ કાઠું કાઢી રહી છે, ત્યારે વઘઈ તાલુકાના રંભાસ જામલાપાડા ગામની મહિલા ખેડૂત દક્ષાબેન પોતાની કોઠા સૂજથી પોતાની જમીનમાં હળદરની ખેતી કરી અન્યોને પ્રેરણા આપી રહ્યા છે. તેઓ હળદરની ગાંઠને સૂકવી, દળીને તેનું વેચાણ કરે છે. તેમણે હળદર દળવાનું યૂનિટ શરૂ કર્યું છે , જેમાં પોતાનાજ ગામની મહિલાઓને તેમણે હળદર પેકિંગનું કામ આપ્યુ છે. જેનાથી બહેનોને ઘર આંગણે રોજગારી મેળવી રોજના 200થી 250રૂપિયાની આવક કરી રહી છે.દક્ષાબેને રસ્તાપર નાની દુકાન શરૂ કરી છે. જેમાં વઘઈ, વાંસદા બીલીમોરા, સાપુતારા, નાસિક શિરડી જતા પ્રવાસીઓ અહીં હળદર ખરીદવા આવે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply