Skip to main content
Settings Settings for Dark

મહેસાણા ખાતે વ્યથિત સાક્ષી જૂબાની કેન્દ્રને ખુલ્લુ મુકાયું

Live TV

X
  • સર્વોચ્ચ અદાલતના આદેશ અને ગુજરાત હાઇકોર્ટની સુચના મૂજબ જીલ્લા અદાલત મહેસાણા ખાતે વ્યથિત સાક્ષી જૂબાની કેન્દ્રને ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ અને મહેસાણા જીલ્લા યુનિટના જજ એ.એસ.સુફૈયાના હસ્તે ખુલ્લુ મુકાયું હતું.

    સર્વોચ્ચ અદાલતના આદેશ અને ગુજરાત હાઇકોર્ટની સુચના મૂજબ જીલ્લા અદાલત મહેસાણા ખાતે વ્યથિત સાક્ષી જૂબાની કેન્દ્રને ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ અને મહેસાણા જીલ્લા યુનિટના જજ એ.એસ.સુફૈયાના હસ્તે ખુલ્લુ મુકાયું હતું. આ કેન્દ્રમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ જેવા ગંભીર અને સંવેદનશીલ ગુનાઓમાં ભોગ બનેલા સાક્ષીની જુબાની બંધબારણે ઘર જેવા જ ભયમુક્ત વાતાવરણમાં નોંધી શકાશે.આ પ્રસંગે શ્રી સુફૈયાએ કહ્યું હતું કે લોકો આવા ગુના કર્યા પછી પસ્તાતા હોય છે. ત્યારે લોકજાગૃતિ અભિયાનની જરૂર છે. જેથી આવા ગુના ન બને. સૌપ્રથમ હૈદરાબાદમાં કોર્ટ પાસે ચિલ્ડ્રન ફેમિલી કોર્ટ બની હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply