Skip to main content
Settings Settings for Dark

મોડાસાના સાયરા ગામે શંકાસ્પદ યુવતી મોત મામલે ત્રણની અટકાય

Live TV

X
  • મોડાસાના સાયરા ગામે યુવતીના શંકાસ્પદ મૃત્યુ બાદ ગઈકાલે મોડાસા ટાઉન હોલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    મોડાસાના સાયરા ગામે યુવતીના શંકાસ્પદ મૃત્યુ બાદ ગઈકાલે મોડાસા ટાઉન હોલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મોડાસાના ગ્રામજનો સહિત, રાજકીય નેતાઓ, સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાંજલી પાઠવવા અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી પણ હાજર રહ્યાં હતા, અને યુવતીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ પ્રસંગે ડોક્ટર કિરીટ સોલંકીએ યોગ્ય તપાસ થાય અને પરિવારજનોને ન્યાય મળે તે માટે સરકારને અપીલ પણ કરી હતી. ગઈ કાલે 3 આરોપીની પોલીસે કરી અટકાયત....

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply