Skip to main content
Settings Settings for Dark

વિદ્યાર્થીઓને સેના પ્રત્યે માન શિખડાવવા યુનિફોર્મનો રંગ આર્મી ડ્રેસ કરાયો

Live TV

X
  • સુરતના છેવાડાના વિસ્તાર ભેસ્તાન નજીક સોનારી વિસ્તારમાં આવેલી કૈલાશ માનદ વિદ્યાલયમાં પહેલેથી જ સ્કૂલના આચાર્યએ સૈના પ્રત્યે માન અને શિસ્ત શિખડાવવા માટે અઠવાડિયામાં બે દિવસ યુનિફોર્મનો રંગ આર્મી ડ્રેસ જેવો કરી દીધો હતો

    સુરતના છેવાડાના વિસ્તાર ભેસ્તાન નજીક સોનારી વિસ્તારમાં આવેલી કૈલાશ માનદ વિદ્યાલયમાં પહેલેથી જ સ્કૂલના આચાર્યએ સૈના પ્રત્યે માન અને શિસ્ત શિખડાવવા માટે અઠવાડિયામાં બે દિવસ યુનિફોર્મનો રંગ આર્મી ડ્રેસ જેવો કરી દીધો હતો. સ્કૂલના પ્રીન્સીપલ ડો.ઇન્દિરા પટેલે જણાવ્યું હતું કે, બાળકોમાં શિસ્તનું સિંચન થાય અને બાળકો ભારતીય લશ્કર પ્રત્યે સન્માન કેળવે તે માટે પીટીના સફેદ ડ્રેસને બદલે આર્મી જેવો ડ્રેસ રાખવાનો નિર્ણય તેમણે કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ બહાર શૈક્ષણિક પ્રવાસે જાય ત્યારે પણ આ જ ડ્રેસ પહેરતા હોય છે. કારણ કે, શાળાના પ્રીન્સીપાલના પરિવારની ત્રણ પેઢી લશ્કર સાથે જોડાયેલી હતી અને પ્રીન્સીપાલ ડો.ઇન્દિરાના બહેન પ્રમીલા પણ લશ્કરમાં ફરજ બજાવે છે. આથી લશ્કરના યુનિફોર્મને લઈને તેમને પહેલેથી જ આદર છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply